ખેડૂત મોબાઈલ ફોન ખરીદી સહાય યોજના 2024: iKhedut પોર્ટલ પર ફોર્મ ઓનલાઈન ભરી શકાય છે, સંપૂર્ણ વિગતો વાંચો
iKhedut Smartphone Sahay Yojana 2024, iKhedut સ્માર્ટફોન સહાય યોજના 2024: ગુજરાત રાજ્ય ઇકોસ્ટેટ શાખા, સેક્ટર-10.A માં કૃષિ ભવન ખાતે આવેલી કૃષિ નિયામકની કચેરીએ ગાંધીનગરમાં iKhedut Portal શરૂ કર્યું છે. આ પોર્ટલનો હેતુ ખેડૂતોને સરકારી યોજના હેઠળ મોબાઈલ ફોન (સ્માર્ટફોન) ખરીદવામાં મદદ કરવાનો છે. અરજી કરવાની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો સહિત સ્માર્ટફોન સ્કીમ વિશે વિગતવાર માહિતી … Read more